ભરૂચભરૂચ: 41 ડિગ્રી તાપમાન વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોલ્ડસ્ટોરેજ બંધ થઈ જતાં મૃતદેહો વિકૃત થયા કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ જતા 5 મૃતદેહ વિકૃત હાલતમાં થઈ ગયા હતા By Connect Gujarat 02 May 2022 17:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn