મધ્યપ્રદેશ: ભોપાલની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે હેવાનોએ હેવાયતની હદ વટાવી,વાંચો શું છે આખો મામલો.?
ભોપાલમાં અજમેર જેવો કાંડ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓએ 3 છોકરીઓ સાથે બળજબરીથી દુષ્કર્મ કરીને વીડિયો ઉતાર્યો હતો અને પછી તેને આધારે બ્લેકમેલ કરતા હતા
/connect-gujarat/media/media_files/2025/07/10/russia-government-2025-07-10-17-41-45.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/25/KFSbT2rCcIJijiEsQqPi.jpg)