ભરૂચ ભરૂચ : સામાજિક સંસ્થાઓનો નવતર પ્રયોગ, મેઘધનુષ્યના સપ્તરંગોથી સ્લમ એરિયાના મકાનો સજાવ્યા... ભરૂચના ઐતિહાસિક વિસ્તાર ગણતા દત્ત મંદિર નજીકના સ્લમ એરિયામાં આવેલ મકાનોને શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા મેઘધનુષ્યના સપ્તરંગોથી સજાવવામાં આવ્યા હતા. By Connect Gujarat 18 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn