ભરૂચઅંકલેશ્વર: પોલીસે મોટાપાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું, 100 થી વધુ પોલીસકર્મીઓ કોમ્બિંગમાં જોડાયા અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડવા મોટાપાયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગમાં 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા By Connect Gujarat 23 Sep 2022 12:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn