કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં કેફે પરના હુમલા બાદ કપિલ શર્માની ભાવુક પ્રતિક્રિયા
બુધવારે રાત્રે કપિલ શર્મા કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ 'કેપ્સ કેફે' પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ રેસ્ટોરન્ટ 4 જુલાઈએ જ ખોલવામાં આવ્યું હતું અને આતંકવાદીઓએ કોમેડિયનનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/07/13/kapil-2025-07-13-13-10-47.jpg)
/connect-gujarat/media/media_files/2025/07/11/kapil-sharma-2025-07-11-15-08-33.jpg)