દેશબે દાયકા બાદ કોંગ્રેસને બિન-ગાંધી પરિવારના પ્રમુખ મળશે, જાહેરનામું બહાર પડ્યું કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને આ દિવસોમાં ચર્ચાઓ ચાલી રહી છે. દિવાળી પહેલા કોંગ્રેસને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર છે. By Connect Gujarat 22 Sep 2022 12:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn