મુંબઈ: લાલબાગ વિસ્તારની બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં ભારે અફરા-તફરી
બિલ્ડિંગમાં લાગેલી આગના એક વીડિયો પ્રમાણે, એક શખ્સે જીવ બચાવવા માટે બાલકની સાથે લટકતો દેખાય છે અને આ પછી તે નીચે પડી જાય છે.