ભરૂચ: અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી રૂ.2.73 લાખના MD ડ્રગ સાથે 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી રૂ. 2.73 લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે નશાના 3 સોદાગરોની કુલ રૂપિયા 5 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
/connect-gujarat/media/post_banners/72b95e2db4c87a539743246ba2ea5496cc0073e7d15ada4ef1e7cecca2821abf.webp)
/connect-gujarat/media/post_banners/c80de46f89b39f1bce69f7b1effab67c0fe08bdcf69a88e2135b33e116ee80da.jpg)