જૂનાગઢવાસીઓ માટે ખુશખબર..... જૂનાગઢની આન બાન અને શાન ગણાતા ઉપરકોટના કિલ્લાને આવતી કાલે ખુલ્લો મુકાશે.
આન બાન અને શાન ગણાતા એવા ઉપરકોટના કિલ્લાની હવે મુસાફરો મુલાકાત લઈ શકશે. લોકોની આતુરતાનો હવે અંત આવ્યો છે.