ગુજરાતસુરેન્દ્રનગર : યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા 3 છાત્રો સંપર્ક વિહોણા, પરિવારો ચિંતિત સુરેન્દ્રનગર અને વઢવાણના 3 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમનો ગઇકાલ સાંજથી કોઈ સંપર્ક ન થઇ શકતાં ચિંતાતુર વાલીઆે રજૂઆત કરવા કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતા By Connect Gujarat 03 Mar 2022 09:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn