ભરૂચઅંકલેશ્વર : ગડખોલના હરિ મંગલ સોસાયટીના ઘરોમાં ગટરના દૂષિત પાણી પ્રવેશી જતાં સ્થાનિકોમાં રોગચાળાનો ભય..... છેલ્લા ઘણા સમયથી વારંવાર ઉભરાતી દૂષિત પાણીની ગટરોને લઈ પટેલ નગર સ્થિત હરિ મંગલ સોસાયટીના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. By Connect Gujarat 14 Oct 2023 13:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn