ગુજરાત નવસારી: શોશ્યલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરતા પહેલા ચેતજો, પોલીસે 5 આરોપીની કરી ધરપકડ શોશ્યલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી તંગદિલી ફેલાવનાર પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 06 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn