Connect Gujarat

You Searched For "CoronavirusGujarat"

ભરૂચ : વણાકપોર ગામે એક યુવકને આવ્યો કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગે 13 મકાનોને કર્યા ક્વોરેન્ટાઈન હેઠળ

19 April 2020 12:06 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે લોકડાઉન દરમ્યાન બહારથી આવેલી કેટલીક વ્યક્તિઓની જાણ થતાં ગામના 5 જેટલા પરિવારોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા....

સાબરકાંઠા: બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી શરૂ, વિપત્તિગ્રસ્ત કોરોનાના કારણે તમામ મૂલ્યાંકન કેન્દ્રોને કરાયા સેનેટાઇઝ

17 April 2020 11:54 AM GMT
ગુજરાત માધ્યમિક અનેઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષાલેવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસની વિપત્તિગ્રસ્ત...

92વર્ષીય વૃદ્ધ કોરોનામુક્ત થયા હોવાનો ભાવનગરનો પ્રથમ કિસ્સો : સારવાર, સેવા અને મજબૂત મનોબળનો ત્રિવેણી સંગમ

17 April 2020 8:48 AM GMT
ભાવનગરમાં આજેકોરોનાગ્રસ્ત 3 દર્દીઓની સઘન સારવારના અંતે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતાહોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી. જેમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી...

કોરોના મહામારી ગુજરાતમાં કોરોનાના વધુ નવા 56 કેસ આવ્યા સામે, કુલ સંખ્યા 695 પર પહોંચી

15 April 2020 5:29 AM GMT
ગુજરાતમાં કોરોનાના વધુ નવા 56 કેસ સામે આવ્યા હતા. જ્યારે 2 લોકોના મોત થયા છે. સરકારે જાહેર કરેલ આંકડા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં આ નવા કેસ સામે આવ્યા...

બનાસકાંઠા : ટ્રેકટરમાંથી વેરાઇ બાજરી, ભાઇ- બહેનએ ઘરે લઇ જવા ભેગું કર્યું અનાજ

12 April 2020 10:12 AM GMT
લોકડાઉનના સમયમાં ગરીબ લોકોનો ઘરોમાં અનાજ ખુટી ગયું છે અને કેટલાય લોકો એવા છે કે જેમના સુધી હજી ભોજન કે અનાજ પહોંચ્યું નથી. ભુખ કોને કહેવાય તેના...

કોરોના અસરગ્રસ્ત દર્દીના છીંકથી ઊડતા છાંટા 3 મીટર સુધી કોરોનાનો ચેપ લગાડી શકે છે

10 April 2020 7:40 AM GMT
અમેરિકાની કોમ્યુનિકેબલ ડિસિઝકંટ્રોલ(સીડીસી) મુજબ, કોરોનાનાસંક્રમિત વ્યક્તિની છીંક કે ખાંસીનાં છાંટા (ડ્રોપ્લેટ) 3 મીટર સુધી ચેપ લગાડી શકે છે....

ગાંધીનગર : કોરોના વાયરસના કારણે દુબઈથી ભારત પરત આવેલા 81 વર્ષના વૃદ્ધનું નીપજયું મોત

10 April 2020 6:42 AM GMT
ગાંધીનગર સેક્ટર 29માં રહેતા એક વૃદ્ધનું કોરોનાવાયરસથી મોત થયું છે. ગાંધીનગરમાં કોરોનાથી મૃત્યુનો આ સૌપ્રથમ કેસ નોંધાયો છે.સેક્ટર 29માં રહેતાઅને દુબઈથી...

અમદાવાદ : એક જ દિવસમાં નોંધાયા 50 કોરોના પોઝિટિવ કેસ, વહીવટી તંત્ર થયું દોડતું

9 April 2020 6:45 AM GMT
રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં આજે એક જ દિવસમાં કોરોનાના 50 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને વહીવટી...

ગુજરાત : આરોગ્ય અને સફાઇકર્મીઓનું મોત થશે તો 25 લાખ રૂા.ની સહાય મળશે

5 April 2020 2:55 PM GMT
ગુજરાતમાંચાલી રહેલા કોરોના વાયરસના વાવર વચ્ચે આરોગ્ય કે સફાઇ કર્મચારીનું મૃત્યુ થશે તોતેના પરિવારને સરકાર તરફથી 25 લાખ રૂપિયાની સહાય આપવામાં...

ભરૂચ : નેત્રંગમાં દિલ્હીથી પરત ફરેલા યુવકને ઘરના સભ્યો સાથે કોરોન્ટાઇન કરાયા

2 April 2020 11:02 AM GMT
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ મસ્જિદફળીયામાં રહેતા યુવક ૧૫ માર્ચના રોજ નેત્રંગથી દિલ્હી કપડાની ખરીદી કરવા માટે ગયાહતા. અને કપડાની ખરીદી કરીને...

લોકડાઉન વચ્ચે કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો, રાજ્યમાં વધુ 8 કેસ સામે આવ્યા : આરોગ્ય વિભાગ

1 April 2020 6:29 AM GMT
રાજ્યમાં લોકડાઉન વચ્ચે કોરોના વાયરસના પોઝિટિવકેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે લોકો"ઘરમાં રહો, સુરક્ષિત રહો"નું સૂત્ર અપનાવે તે ખૂબજ...