Connect Gujarat

You Searched For "crew members"

ઈન્ડીગોની 900 ફ્લાઈટ્સ અટવાઈ,ક્રૂ મેમ્બર્સ રજા પર ઉતરી જતાં સર્જાય પરિસ્થિતિ

3 July 2022 12:04 PM GMT
રવિવારે એરલાઈન્સ કંપની IndiGoની ઘણી ફ્લાઈટ્સ વિલંબમાં મૂકાઈ હતી. ક્રૂ મેમ્બર્સ ન આવતા ઘણી ફ્લાઈટ્સ ટાઈમસર ઉપડી શકી નહોતી

અમરેલી : દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે હોડીમાં 108ના કર્મીઓએ સગર્ભાને કરાવી સફળ પ્રસૂતિ...

14 May 2022 12:06 PM GMT
મધ દરીયામાં અધવચ્ચે સગર્ભા મહિલાની ડિલિવરીની ઘટના અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ નજીક સર્જાય હતી

RRR ની સફળતા બાદ, રામ ચરણે ક્રૂ મેમ્બર્સને લાખો રૂપિયાની સ્પેશિયલ ગિફ્ટ આપી

5 April 2022 7:04 AM GMT
આ ફિલ્મે વિશ્વભરમાં 900 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. બીજા સપ્તાહમાં પણ થિયેટર હાઉસફુલ ચાલી રહ્યા છે. ફિલ્મની સફળતાથી તેના સ્ટાર્સ ખૂબ જ ખુશ છે.