Happy Birthday Virat Kohli : કિંગ કોહલી 34 વર્ષનો થયો, જાણો વિરાટ માટે કેટલા મુશ્કેલ હતા ત્રણ વર્ષ.!
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 34 વર્ષનો થઈ ગયો છે. કિંગ કોહલી હાલમાં વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ છે
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 34 વર્ષનો થઈ ગયો છે. કિંગ કોહલી હાલમાં વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ છે
T20 વર્લ્ડમાં આજે એડિલેડ ઓવલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ખુલાસો કર્યો છે કે તે મહાન બેટિંગ કરનારા સચિન તેંડુલકરની જેમ ક્રિકેટ રમવા માંગતો હતો.
ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતાં મિલરે લખ્યું, "મારી સ્વીટ પ્રિન્સેસને RIP, પ્રેમ હંમેશા રહેશે!" આ નાનકડા મિલરના ચાહકને કેન્સર હતું.
નેપાલ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને બળાત્કાર કેસમાં આત્મસમર્પણ કરવા તૈયાર થઈ ગયા છે. તેના પર 17 વર્ષની સગીર છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ હતો.
ભારતના સ્ટાર બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરતો રહે છે અને ચાહકોનું મનોરંજન કરતો રહે છે.
મોહમ્મદ શમી કોરોના સંક્રમિત થઈ ગયો છે. તે મંગળવારથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.