માનવ તસ્કરીનાં માસ્ટર માઇન્ડ સંતોષ રવિને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો..
સંતોષ છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટકમાંથી ફરાર હતો. જેની આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેથી ધરપકડ કરવામાં આવી છે
સંતોષ છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટકમાંથી ફરાર હતો. જેની આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેથી ધરપકડ કરવામાં આવી છે
4 માસની બાળકીની માનવ તસ્કરી કરવાના ગુન્હામાં સંડોવાયેલ મહિલા જે દસ મહિનાથી નાસતી ફરતી હતી તે મહિલાને હૈદરાબાદ ખાતેથી ઝડપી પાડવામાં આવી