ગુજરાત ગુજરાતની સહકારી-અર્બન બેંકો પર સાયબર એટેકથી કરોડના વહેવારો 3 દિવસથી ઠપ ગુજરાતની સહકારી બેંક અને તેને સંલગ્ન 13 જિલ્લા બેંકો અને 150 અર્બન બેંકોની કામગીરી 3 દિવસથી કરતાં વધુ સમયથી ખોરવાઈ ગઈ છે. By Connect Gujarat 01 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn