આ વસ્તુઓને ક્યારેય સીધી ત્વચા પર ન લગાવો, ચહેરાને નુકસાન થઈ શકે છે.
સ્વસ્થ અને ચમકદાર ચહેરો મેળવવા માટે ઘણા લોકો કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને ચહેરા પર લગાવવાથી બચવું જોઈએ.આ ઉપરાંત, લોકો ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે ઘણા પ્રકારના ઘરેલું ઉપાયો અપનાવે છે.