ભરૂચ : ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિરે ઊમટ્યું માઈભક્તોનું ઘોડાપૂર...
આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.