ભરૂચભરૂચ: વાલીયામાં કીમ નદી પરનું હંગામી ડાયવર્ઝન પૂરના પાણીમાં ધોવાયુ કીમ નદીમાં ઘોડાપૂરને પગલે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ ગયું હતું.જેને પગલે વાલિયા-વાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો By Connect Gujarat 16 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn