ભરૂચના વાલિયામાં ધોધમાર વરસાદ
ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા
ડહેલી ગામ નજીકનું ડાયવર્ઝન ધોવાયું
કિમ નદીના પાણી ફરી વળ્યાં
ભરૂચ: અનરાધાર વરસાદમાં વાલિયાના ડહેલી ગામ નજીક બનાવાયેલ ડાયવર્ઝન ધોવાયું, વાહનચાલકો અટવાયા
નેત્રંગ પાસેનું ડાઈવર્ઝન સહિત વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કિમ નદીનું ડાઈવર્ઝન પણ ધોવાઈ ગયું હતું.જેને કારણે ભારે વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો