સુરતસુરતના ડિંડોલીમાં તરૂણવયની દીકરી પર પાડોશીએ દુષ્કર્મ આચરતા ચકચાર સુરતના ડિંડોલીમાં ઘરમાં એકલી રહેલી તરૂણી પર પાડોશી હવસખોરે દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે,જ્યારે અન્ય એક નરાધમે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી By Connect Gujarat 02 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn