ભરૂચઅંકલેશ્વર : સરદાર પાર્ક નજીક વોકહાર્ટ કોલોનીના ડિમોલેશનની પ્રકિયાથી ઊડતી ધૂળથી સ્થાનિકો ત્રાહિમામ… અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત સરદાર પાર્ક નજીક રોડ ઉપર ધૂળનું સામ્રાજ્ય જામાતા આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 08 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn