ભરૂચઅંકલેશ્વર: ધંતુરીયા ગામે જુગાર રમતા 6 જુગારી ઝડપાયા, પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કબેજ કર્યો By Connect Gujarat Desk 07 Dec 2024 13:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn