કતાર જેલમાંથી મુક્ત થયેલા 8 ભૂતપૂર્વ ભારતીય મરીન કોણ?, કેમ માનવામાં આવી રહી છે ભારતની મોટી રાજદ્વારી જીત..!
કતારમાં મૃત્યુદંડમાંથી મુક્ત થયેલો ભૂતપૂર્વ ભારતીય નાવિક આજે ભારત પરત ફર્યો હતો. ભૂતપૂર્વ સૈનિકોની મુક્તિને ભારતની મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે.