ગુજરાતડાંગ : આંબાપાડા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકો માટે મેડીકલ એસેસમેન્ટ કેમ્પ યોજાયો… બી.આર.સી ભવન આહવા આઈ.ડી.યુનિટ દ્વારા આયોજિત દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ તા. 06/10/2022ના રોજ યોજવામા આવ્યો હતો. By Connect Gujarat 10 Oct 2022 14:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn