Connect Gujarat

You Searched For "disaster"

ભરૂચ: ઝઘડીયાના રાજપારડી માધવપુરા ફાટકથી જીએમડીસી ને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી

26 Jun 2023 7:17 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે વર્ષોથી જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે.

નવસારી : પૂર-આપત્તિને પહોચી વળવા રાજ્ય સરકાર દ્વારા સ્થાનિકોને સલામતીના સાધનો વિતરણ કરાયા...

21 Jun 2023 11:21 AM GMT
ડાંગ જિલ્લામાં વધુ પડતો વરસાદ નીચાણવાળા વિસ્તાર ગણાતા એવા નવસારી જિલ્લાની લોકમાતાને રોદ્ર સ્વરૂપમાં લાવીને રેલનું સંકટ ઊભું કરે છે.

ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ એલર્ટ અપાયુ

7 Jun 2023 8:17 AM GMT
ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે ત્યારે રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે

બેંગ્લુરૂમાં ભારે વરસાદથી,આફત જનજીવન થયું અસ્તવ્યસ્ત

5 Sep 2022 11:16 AM GMT
ભારતના પાડોશી દેશની હાલત પૂરના કારણે ઘણી ખરાબ થઇ ગઇ છે. ત્યારે ભારતમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ જનજીવન પર માઠી અસર કરી છે

ભરૂચ : અંકલેશ્વરથી વાલિયાને જોડતો અતિવ્યસ્ત માર્ગ બન્યો અ'તિ બિસ્માર...

3 Sep 2022 2:19 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી વાલીયાને જોડતો અતિવ્યસ્ત એવો મુખ્ય માર્ગ વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન બની ગયો

વાવાઝોડું 'આસની' બન્યું આફત, IMDએ આપ્યું હાઇ એલર્ટ...

21 March 2022 5:10 AM GMT
વાવાઝોડું 'આસની'ના પ્રભાવથી રવિવારે વરસાદ અને ભારે પવનના કારણે આંદામાન-નિકોબાર ટાપુઓને કેટલાક ભાગોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ ગયું હતું.

"આગાહી" : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આફત, આગામી 3 દિવસમાં માવઠાની સંભાવના…

7 March 2022 3:31 AM GMT
ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે તેવી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

રશિયા-યુક્રેન "વિવાદ" : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી મહત્વની ઘોષણા, મોટા ભાગના દેશો પર આવી શકે છે આફત..!

24 Feb 2022 4:14 AM GMT
છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. જે વિવાદ હવે અંતિમ તબક્કામાં પહોચી ગયો છે