ગુજરાતસુરેન્દ્રનગર : પશુઓમાં લમ્પી વાયરસનો રોગ દેખાતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ, રસીકરણની કામગીરી શરૂ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુ પાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. By Connect Gujarat 03 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn