ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે વિવાદ વકર્યો, ટ્રમ્પે ટ્રેડ ડીલ અંગે ચર્ચાનો ઇનકાર કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા વધારાના ટેરિફ બાદ બંને દેશ વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે મહત્વની અપડેટ પણ આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા વધારાના ટેરિફ બાદ બંને દેશ વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે મહત્વની અપડેટ પણ આવી છે.
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, ભારત અને અમેરિકા વચ્ચે કુલ 131.8 અબજ ડોલરનો વેપાર થયો છે, જેમાંથી ભારતે 86.5 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે45.3 અબજ ડોલરની આયાત કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ લાદ્યો છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર 25% વધારાનો ટેરિફ લાદવામાં આવ્યા પછી સલામત રોકાણની માંગમાં નવા ઉછાળા અને વેપાર તણાવ વધવાને કારણે ગુરુવારે સોનાના ભાવમાં વધારો થયો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અંગે સતત નિવેદનો આપી રહ્યા છે. ટ્રમ્પના બગડતા વલણ અને વાણી-વર્તન વચ્ચે, ભારતીય સેનાએ અમેરિકાને અરીસો બતાવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ટેરિફ નીતિથી વૈશ્વિક વેપારમાં નવો ભૂકંપ લાવ્યો છે. તેમના નવા ટેરિફ નિર્ણયથી દુનિયાભરના દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
મધ્ય અમેરિકા અને એશિયાના લગભગ 60,000 લોકોના ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (TPS) સમાપ્ત થવાનો હતો. આમાં નેપાળ, હોન્ડુરાસ અને નિકારાગુઆના નાગરિકોનો સમાવેશ થાય છે.
વ્હાઇટ હાઉસે આ ઇઝરાયલી હુમલાઓ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીરિયા પર ઇઝરાયલી હુમલાઓ વિશે જાણ નહોતી.