બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે અમેરિકાનું નિવેદન
ભારત સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અને હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના કારણે ચાલી રહેલા તણાવને લઈને ચિંતિત છે. પાડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર સામે ભારત સતત અવાજ ઉઠાવી રહ્યું છે.