અમેરિકાએ ભારત પર 25% વધારાની ટેરિફ લાદ્યા બાદ બજાર ધડામ
રશિયન તેલની સતત આયાતને કારણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર 25% વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ ગુરુવારે ભારતીય શેરબજારમાં ઘટાડો થયો.
રશિયન તેલની સતત આયાતને કારણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર 25% વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ ગુરુવારે ભારતીય શેરબજારમાં ઘટાડો થયો.
આજે ૧૩ માર્ચે શેરબજાર લાલ નિશાન પર બંધ થયું. બજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાયો. બીએસઈ સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 73,828 પર બંધ થયો.
અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસમાં કથિત લાંચ અને છેતરપિંડીના આરોપ બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડા વચ્ચે ગુરુવારે મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો.
પાંચ દિવસીય દિવાળી પર્વનો આજથી પ્રારંભ થયો છે. હા, આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવારની શરૂઆતમાં જ રોકાણકારો નિરાશ થયા છે.
યુએસ ફેડની આજ રાતથી શરૂ થનારી મહત્વની બે દિવસીય બેઠક પૂર્વે સ્થાનિક શેરબજારમાં રોકાણકારો સાવધ રહેતા જોવા મળ્યા હતા.
શેરબજારમાં આજના ટ્રેડિંગને બ્લેક મન્ડે કહેવું યોગ્ય રહેશે. હા, આજે સવારથી જ શેરબજારના બંને સૂચકાંકો એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
1 ઓગસ્ટે શેરબજાર તેના સર્વોચ્ચ સ્તરે ખુલ્યું હતું પરંતુ બાદમાં બજારમાં વેચવાલી જોવા મળી હતી.
સેન્સેક્સ 755.48 પોઈન્ટ અથવા 0.93 ટકા ઘટીને 80,587.98 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 275.20 પોઈન્ટ અથવા 1.11 ટકાના ઘટાડા સાથે 24,525.60 પર આવી ગયો છે.