ભરૂચભરૂચ:અંકલેશ્વર જીઆઈડીસીની અમલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ,કોઈ જાનહાની નહીં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી By Connect Gujarat 03 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn