ગુજરાત બનાસકાંઠા: ઠાકોર સમાજની આ મહિલા બની ડ્રોન પાયલટ, જુઓ સરકારની કઈ યોજના બની સહાયભૂત બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે By Connect Gujarat Desk 12 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn