ભરૂચભરૂચ: દુધધારા ડેરીની ચૂંટણી માટે BJPનું મેન્ડેટ જાહેર, ઘનશ્યામ પટેલ ચેરમેન બને એ નક્કી? ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 સભ્યોના જારી કરેલા મેન્ડેટમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરૂણસિંહ રણાના 3 ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 30 Aug 2025 18:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn