ગુજરાતભાવનગર : SITની ટીમ દ્વારા ડમી કાંડમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરાય..! ભાવનગર SIT ટીમ દ્વારા ડમી કાંડમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 અસલ પરિક્ષાર્થી અને 3 ડમી ઉમેદવારો હોવાનું બાહર આવ્યું છે. By Connect Gujarat 25 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn