ભાવનગર : SITની ટીમ દ્વારા ડમી કાંડમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરાય..!

ભાવનગર SIT ટીમ દ્વારા ડમી કાંડમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 અસલ પરિક્ષાર્થી અને 3 ડમી ઉમેદવારો હોવાનું બાહર આવ્યું છે.

New Update

ડમી કાંડ મામલે પોલીસને વધુ 5 શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. SIT ટીમે શરદ પનોતની 3 લોકોના નામ બોલતા અટકાયત કરી છે, જ્યારે એક ભરતનગર પોલીસ સ્ટેશનની પ્રથમ ફરિયાદનો 23 નંબરનો આરોપી છે. આરોપી પ્રદીપની કબુલાતમાં હસમુખ ભટ્ટ તલાટી કમ મંત્રી કેરાળા, ભરતનગર પોલીસ સ્ટેશનની ફરિયાદમાં 23 નમ્બરનો આરોપી જયદીપ ભેડા, શરદની કબુલાતમાં દેવાંગ રામાનુજ, યુવરાજસિંહ પરમાર અને હિરેન જાનીની ધરપકડ કરવામાં આવી છે.

Latest Stories