ભરૂચ : SOGએ અંક્લેશ્વરમાંથી કોમ્પ્યુટર કલાસીસની આડમાં ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડનો કર્યો પર્દાફાશ,એક ઈસમની ધરપકડ
બાતમીને આધારે SOGની ટીમે હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલ રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં રેડ કરી હતી.પોલીસના દરોડામાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો
/connect-gujarat/media/media_files/2025/12/09/fk-rop-2025-12-09-13-48-44.jpeg)
/connect-gujarat/media/media_files/2025/11/13/amrksht-2025-11-13-17-01-10.jpeg)