દુનિયાબ્રિટનમાં હિંસક પ્રદર્શન,ભારતીય હાઈ કમિશને નાગરિકો માટે એડવાઇઝરી કરી જાહેર બ્રિટનમાં માઈગ્રન્ટ નાગરિકો વિરુદ્ધ હિંસક અથડામણ થઈ રહી છે. એક કાર્યક્રમ દરમિયાન હુમલામાં ત્રણ છોકરીઓની હત્યાના વિરોધમાં આ હિંસા ફાટી નીકળી છે By Connect Gujarat 07 Aug 2024 09:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn