અંકલેશ્વર : એકતા કપ પ્રીમિયર લીગ સીઝન-4 અંતર્ગત ઓક્શન યોજાયું, મનપસંદ રમતવીરોની પસંદગી કરાય...
એકતા કપ પ્રીમિયર લીગ અંતર્ગત ઓક્શન યોજવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે એકતા કપ પ્રીમિયર લીગનું સફળ આયોજન પાર પાડવામાં આવ્યું છે
/connect-gujarat/media/media_files/2025/01/21/86MHmQ3pV5BpP4lbcAss.jpeg)
/connect-gujarat/media/post_banners/672c9b9f7bb4611338b22fd2ce0dc2c7ee8b760938be7f2e29054619c94a129d.jpg)