ગુજરાતભાવનગર : વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે કરી ધરપકડ મહુવા તાલુકાના કરમડિયા ગામે વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 19 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn