Connect Gujarat

You Searched For "elected"

ભરૂચ : સતત આઠમી વખત વકીલ મંડળના પ્રમુખ તરીકે સહકાર પેનલના પ્રદ્યુમન સિંધાની વરણી…

23 Dec 2023 6:45 AM GMT
ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સહકાર પેનલના પ્રમુખ તથા 10 સભ્યની ભવ્ય જીત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

અભિનેતા આર માધવન FTIIના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા

1 Sep 2023 4:59 PM GMT
સાઉથના સુપરસ્ટાર આર માધવનને તાજેતરમાં ફિલ્મ રોકેટ્રી માટે નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હવે અભિનેતા FTIIના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.માહિતી...

સાબરકાંઠા: જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે કનુ પટેલની વરણી,કાર્યકરો દ્વારા કરવામાં આવી ઉજવણી

24 Aug 2023 8:12 AM GMT
ભાજપના પ્રમુખ તરીકે કનુ પટેલની નિમણૂક કરવામાં આવતા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી YSRCPના આજીવન અધ્યક્ષ ચૂંટાયા

9 July 2022 3:27 PM GMT
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીના આજીવન પ્રમુખ તરીકે ચૂંટાયા

અમદાવાદ: ગુજરાત NSUIના નવા પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીની વરણી

2 July 2022 11:37 AM GMT
વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ એક્ષનમાં, NSUIના નવા પ્રમુખની વરણી કરાય

પંચમહાલ : ભાજપ સમૂહમાં કચવાટ, સુશાસન સપ્તાહની ઉજવણી પત્રિકામાં ચૂંટાયેલા પદાધિકારીઓના નામની બાદબાકી..!

25 Dec 2021 5:09 AM GMT
પંચમહાલ જિલ્લામાં શરૂ થનારા સુશાસન સપ્તાહ (ગુડ ગર્વન્સ વીક)ની ઉજવણી નિમિત્તે ગોધરા સ્થિત સરદારનગર ખંડ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમ સંદર્ભમાં...