કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન વેચાયું, આ બિઝનેસ ટાયકૂને 1000 કરોડના સોદામાં અડધો હિસ્સો ખરીદ્યો
કરણ જોહર હિન્દી સિનેમાના પીઢ ફિલ્મ નિર્માતા તરીકે ઓળખાય છે. તેમની જેમ તેમનું ધર્મા પ્રોડક્શન હાઉસ પણ ઘણું લોકપ્રિય છે.
કરણ જોહર હિન્દી સિનેમાના પીઢ ફિલ્મ નિર્માતા તરીકે ઓળખાય છે. તેમની જેમ તેમનું ધર્મા પ્રોડક્શન હાઉસ પણ ઘણું લોકપ્રિય છે.
દિશા વાકાણી છેલ્લા સાત વર્ષથી ટીવી પરથી ગાયબ છે. પરંતુ આજે પણ તે જ્યાં જાય છે ત્યાં લોકો તેને એક જ પ્રશ્ન પૂછે છે અને તે છે 'દયાબેન ક્યારે પાછા આવશે?'