પ્રાજક્તાએ લગ્નના રિસેપ્શનમાં પહેર્યું નેપાળી મંગળસૂત્ર, જાણો શું છે તેમાં ખાસ
પ્રાજક્તા કોલીએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. પ્રાજક્તાએ તેના લગ્નના રિસેપ્શનમાં નેપાળી મંગલસૂત્ર તિલ્હારી પહેર્યું હતું, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
પ્રાજક્તા કોલીએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. પ્રાજક્તાએ તેના લગ્નના રિસેપ્શનમાં નેપાળી મંગલસૂત્ર તિલ્હારી પહેર્યું હતું, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે નાનું મહેમાન આવવાનું છે આ ગૂડ ન્યૂજ કપલે ફેન્સ સાથે શેર કર્યા છે. તેમણે શુક્રવારે સોશિયલ મીડિયા પર તેમની પ્રેગનેન્સીની જાહેરાત કરી.
ગુરુ રંધાવાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. ફોટામાં તે હોસ્પિટલમાં બેડ પર સૂતો જોવા મળી રહ્યો છે. તેના આ ફોટોએ તેના ચાહકોને નારાજ કરી દીધા છે. તસવીર શેર કરતી વખતે તેણે તેની સાથે શું થયું તે પણ જણાવ્યું.
પ્રભાસની ફિલ્મ 'ફૌજી'ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બિગ બજેટ ફિલ્મમાં અભિનેત્રી આલિયા ભટ્ટ પણ જોવા મળશે. તે કઈ ભૂમિકા ભજવશે તે અંગે પણ અપડેટ આવ્યું છે.
દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકરની ડ્રામા પીરિયડ ફિલ્મ 'ચાવા'એ રિલીઝના પહેલા દિવસે જ સ્થાનિક બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર શરૂઆત કરી.
ટેલિવિઝન સ્ટાર રશ્મિ દેસાઈએ તાજેતરમાં જ પોતાના લગ્ન વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે તે બીજી વખત લગ્ન કરી શકે છે, જોકે તે યોગ્ય વ્યક્તિની શોધમાં છે.
૨૦૧૬માં રિલીઝ થયેલી હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની ફિલ્મ 'સનમ તેરી કસમ'ને સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ કરવાનો નિર્માતાઓનો નિર્ણય સાચો સાબિત થયો છે.