મનોરંજન પ્રભાસની 'સલાર'એ મચાવી ધૂમ, બીજા દિવસે કરી આટલી કમાણી..! પ્રભાસની ફિલ્મ 'સલાર'ને લઈને ફેન્સ ક્રેઝી છે. 'સલાર'એ રિલીઝના પહેલા દિવસે જ મોટી કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. By Connect Gujarat Desk 24 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn