અંકલેશ્વર: અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્રી શ્યામ ભજન સંધ્યા યોજાય
અંકલેશ્વરના એરપોર્ટ સામે આવેલ અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્રી શ્યામ ભજન સંધ્યા યોજાઈ હતી .શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચ દ્વારા અંકલેશ્વરના એરપોર્ટ સામે આવેલ અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્રી શ્યામ ભજન સંધ્યા યોજાઈ હતી