અંકલેશ્વર: અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્રી શ્યામ ભજન સંધ્યા યોજાય

અંકલેશ્વરના એરપોર્ટ સામે આવેલ અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્રી શ્યામ ભજન સંધ્યા યોજાઈ હતી .શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચ દ્વારા અંકલેશ્વરના એરપોર્ટ સામે આવેલ અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્રી શ્યામ ભજન સંધ્યા યોજાઈ હતી

New Update
એરપોર્ટ

અંકલેશ્વરમાં કરવામાં આવ્યુ આયોજન
અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આયોજન
શ્રી શ્યામ ભજન સંધ્યા યોજાય
ભજનોની બોલાવાય રમઝટ
મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વરના એરપોર્ટ સામે આવેલ અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્રી શ્યામ ભજન સંધ્યા યોજાઈ હતી 

શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચ દ્વારા અંકલેશ્વરના એરપોર્ટ સામે આવેલ અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્રી શ્યામ ભજન સંધ્યા યોજાઈ હતી. જેમાં મહંત મોહનદાસ મહારાજ અને શ્યામસિંહ મહારાજના સાનિધ્યમાં ગાયક કલાકાર રાકેશ અગ્રવાલ અને તેઓના વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી આ ભજન સંધ્યામાં આમંત્રિતો અને અનુયાયીઓ ઉમટી પડી લાભ લીધો હતો.

Latest Stories