દુનિયાયમનના દરિયાકાંઠે બોટ પલટી જતાં 68નાં મોત, મૃતદેહો તણાઈને દરિયાકાઠે આવ્યા યમનના દક્ષિણ કિનારે આવેલા અબ્યાનની પ્રાંતીય રાજધાની ઝિંજીબારમાં 14 મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 04 Aug 2025 14:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn