બિહારમાં પેટ્રોલ ટેન્કરમાં અચાનક બ્લાસ્ટ થતા લોકો હવામાં ઉછળ્યા, ૩ લોકોના મોત...
ગોરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોધિયા ચોકમાં આવેલી ખાલી ટંકૌરીમાં બુધવારે દિવસ દરમિયાન વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું.
ગોરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોધિયા ચોકમાં આવેલી ખાલી ટંકૌરીમાં બુધવારે દિવસ દરમિયાન વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું.
યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાને ક્રિમિયા સાથે જોડતા એકમાત્ર પુલ પર એક લારીમાં વિસ્ફોટ થયો હતો.