પ્રાકૃતિક વસ્તુઓ વડે ઘરે જ કરો ફેશિયલ
વધતી ઉંમર સાથે ત્વચાની સંભાળ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ફેશિયલથી ચહેરાની ચમક તો વધે જ છે પરંતુ તેનાથી ત્વચાની સ્થિતિસ્થાપકતા પણ વધે છે, જે કરચલીઓની સમસ્યાને દૂર રાખે છે. કેટલીક કુદરતી વસ્તુઓની મદદથી તમે ઘરે પણ જાતે ફેશિયલ કરી શકો છો.