અમદાવાદઅમદાવાદ: ગુજરાત ATSએ નકલી નોટના કારખાના પર કરી રેડ, રૂ. 48 હજારની નકલી નોટ સાથે 4 આરોપીની ધરપકડ ગુજરાત ATSએ નકલી નોટોનું કારખાનું ઝડપી પાડ્યું છે. અમદાવાદના જુહાપુરામાં મકાનમાં બનતા નકલી નોટના કારખાના ઉપર ATSએ રેડ કરી હતી. By Connect Gujarat 11 Apr 2023 12:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn